કેશોદ તાલુકાના અજાબ ગામના વતની અને એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને નાનપણથી જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા એવા નવ લોહીયા યુવાન પત્રકાર અનિરુદ્ધસિંહ બાબરીયાને જન્મદિવસની લાખ લાખ શુભેચ્છાઓ અનિરૂધસિંહ બાબરીયા નો જન્મ 29/09/1993ના રોજ અજાબ ખાતે થયો હતો અને તેમણે ધોરણ 1 થી 7 સુધી અજાબ કુમાર શાળા ખાતે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અજાબ ખાતે ધોરણ 8 થી 12 સુધી અભ્યાસ કર્યો હતો ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગેજ્યુએશન માળીયાહાટીના ખાતે કર્યું હતું અને ત્યાર બાદ PGDCA કેશોદની એન.પી.કોલેજ ખાતે કર્યું હતું અનિરૂધસિંહ બાબરીયા વિષે વાત કરીએ તો ઘણા લોકોને અલગ લાગશે કે તેમનું વ્યક્તિત્વ કંઇક જુદું છે ખૂબ જ નાની ઉંમરે ઉંચાઈ શિખરો સર કર્યા છે અને કેશોદ તાલુકાના હોનાર અને પ્રેમાણ સ્વભાવ ધરાવતા યુવા પત્રકાર અનિરૂધસિંહ બાબરીયા જેમણે ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ મોટી નામના પ્રાપ્ત કરી છે તેમના પ્રેમાળ સ્વભાવ કારણે તેઓ બધાની સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે પત્રકારત્વ સાથે સાથે ધંધા રોજગાર ક્ષેત્રમાં પણ નાની ઉંમરમાં ખૂબ મોટી નામના મેળવી છે અનિરૂધસિંહ બાબરીયાએ પત્રકાર સાથે ફોટોગ્રાફી ક્ષેત્રમાં પણ સારી એવી નામના તેમણે ઊભી કરી છે પત્રકાર જગતની સાથે સાથે એક નાનું મિત્ર જગત પર તેમને બનાવ્યું છે તેમની મિત્રતા ની વાત શબ્દોમાં ઉતારવા માટે શબ્દો ખૂટે એટલે એ તો અનુભવી જ પડે એમાં ના નહીં કેશોદના છેવાળાના સુધીના લોકોના પ્રશ્નોને વાચા આપતા અને છેલ્લા ઘણા વર્ષોથી કેશોદ શહેર અને તાલુકામાં પત્રકારત્વ કરતા અને કેશોદ તાલુકાના ન્યુઝ અપડેટ મીડિયામાં કેશોદના બ્યુરો ચીફ એવા અનિરૂધસિંહ બાબરીયાનો જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના કુટુંબીજનો મિત્ર મંડળ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે તો તેમને શુભેચ્છા પાઠવવા તેમનો મો.૭૭૭૮૮૧૭૭૭૧ છે. તેનું નામ અનિરૂધસિંહ બાબરીયા તેમનું કામ અને તેમનું સંઘર્ષ તેમની ઓળખ બની ગઈ છે