BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

જૂની બોડેલી માં આવેલ સૌચાલય માં દારૂ ની પોટલી અને ગંદકી ના ઢગલા જોવા મળ્યા…

જૂની બોડેલી માં આવેલ ગુજરાતી સ્કૂલ આવેલી છે એની બહાર બોડેલી ગ્રામ પંચાયત દ્વારા સૌચાલય બનવા માં આવેલ છે અને એ સૌચાલય ગણાસમય થી બંદ પડેલ છે અને એમાં દારૂ ની પોટલી અને ગંદકી નુ બહુ મોટું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને ગુજરાતી સ્કૂલ આવેલી છે એની બિલકુલ ફક્ત 50 મીટર ના અંતર માં ઈંગ્લીશ અને વિદેશી દારૂ નુ પણ ધૂમ વેચાણ બીના રોકટોક થાય છે આખો દિવસ અને રાત્રે તો જાણે મેળો ભરાતો હોય એવી રીતના ખુલે આમ દારૂ વેચાય છે તો શું પોલીસ ની પણ મિલે ભગત છે એવું લાગી રહ્યું છે તો શું આ દારૂ વેચાણ કરતા બુટલેગરો ને પોલીસ નો પણ ડર નઈ હોય એવુ લોક મુખે જાણવા મળ્યું છે અને લઇ દિવસે પણ સ્કૂલ માં આવતા જતા વિદ્યાર્થી ની ભણતર ઉપર પણ અસર પડે છે એને લઇ આ સૌચાલય માં પણ ગંદકી નુ સામ્રાજ્ય છે પંચાયત ની પણ ગોર બેદલકારી હોય એવુ લાગી રહ્યુ છે ઍમ સ્વછતા અભિયાન ના નામે રોજ બરોજ સરકાર તરફથી નરેન્દ્ર મોદી સાહેબ કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આપે છે એ સફાઈ ના નામે આવતી ગ્રાન્ટ પણ ભ્રસ્ટાચાર કરી ક્યાં જતી રહે છે અને સરકારી ચોપડા માં ખાલી એન્ટ્રી પાડી જાયઃ પણ હકીકત માં તો જે જગ્યા એ સફાઈ થવી જોઈએ ત્યાં તો સફાઈ થઇ હોતી નથી એવોજ આ કિસ્સો જૂની બોડેલી માં સૌચાલય નો જોવા માં નજરે પડ્યો છે. જૂનીબોડેલી માં દારૂ અને જુગાર અને પણ જેમ બને ઍમ જલ્દી પોલીસ બંદ કરાવે એવી લોકો માં ચર્ચા થઇ રહી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!