GUJARATMORBI

ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતે વૃધ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી.

ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતે વૃધ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી.


માતૃશ્રી તુલસાં મોટુમલ ગુરનાણી બુઢ્ઢા આશ્રમ (વૃધ્ધાશ્રમ) આદિપુર ખાતે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન ભાટી, ગાંધીધામ તાલુકાના નવનિયુક્ત નાયબ મામલતદાર બેનશ્રી ફુલતરિયાબેન દ્વારા વૃધ્ધાશ્રમમાં રહેતા લોકોની મુલાકાત લઈ તેમનું ફૂલો થી સન્માન કરી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું.અને ગાંધીધામ તાલુકાના નાયબ મામલતદાર ફૂલતરીયાબેનશ્રીએ તમામ લોકોને ચૂંટણીકાર્ડ બનાવી આપવાનું વચન આપીને તેમના એક એક મત ની કિંમત શું છે તે સમજાવી તેમને આશ્વાશન આપવામાં આવ્યું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!