MORBIMORBI CITY / TALUKO

MORBI:ઉર્દૂ અરબી વિદ્યાલય મદ્રેશા દ્વારા ફ્રી મેડિકલ મેગા કેમ્પ નું જાજરમાન આયોજનો કર્યું

MORBI:ઉર્દૂ અરબી વિદ્યાલય મદ્રેશા દ્વારા ફ્રી મેડિકલ મેગા કેમ્પ નું જાજરમાન આયોજનો કર્યું

(મોહસીન શેખ દ્વારા મોરબી) ઉર્દૂ અરબી વિદ્યાલય મદ્રેશા દ્વારા ફ્રી મેડિકલ મેગા કેમ્પ નું જાજરમાન આયોજનો આ કેમ્પ માં આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ના ઓર્થોપેડીક /એમ.ડી. / ન્યુરો સર્જરી / ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ની ટીમ એ સેવા આપી ભારે જએહમત ઉઠાવી હતી આ કેમ્પ માં હિન્દુ – મુસ્લિમ તમામ એમ કરી ૧૫૦ દર્દીઓ થી પણ વધારે દર્દીઓ એ લાભ લીધો હતો આ કેમ્પ તારીખ ૧૦/૦૩/૨૦૨૪ ને રવિવારે કરવામાં આવ્યો હતો કેમ્પ નું સ્થળ:- વજેપર મતના સમાજ ની વાડી ની બાજુ માં રાખવામાં આવ્યો હતો


આ કેમ્પ ના મેહમાન :- ડોક્ટર અફઝલ ભાઈ /ડોક્ટર હિતેશ ભાઈ ભદ્રા (સિવિલ હોસ્પિટલ)/ કચ્છી હાજી ફારુકભાઈ મેમણ /કારિયાણી હજી ગની ભાઈ /જિંદાણી અમીન ભાઈ / જિંદાણી કાસમ ભાઈ /થારીયાળી એહમદ ભાઈ / ખીયાણી મુસ્તાકભાઈ / જિંદાણી અશરફભાઈ / કારિયાણી અબુ ભાઈ / પીપરવાડિયા ઉસમાનભાઈ / પીપરવાડિયા હાસમ ભાઈ / દલવાણી દાઉદ સર / લાખાણી મુસ્તાક ભાઈ / સુમરા જુમ્મા ભાઈ / ખીયાણી રેહમતભાઈ / ડોશાણી આસિફભાઇ / જિંદાણી આદમભાઈ પ્લમ્બર / જિંદાણી હાજી દાઉદ ભાઈ તમામ હજાર રહ્યા હતા તથા આ કેમ્પ ના ખાસ આયોજક / રફીક ભાઈ મુશાણી / હાજી કરીમ હારૂન ભાઈ જામ / ઇબ્રાહિમ ભાઈ મોસીન ઇબ્રાહિમ શેખ (આર.આર.ન્યુઝ ના બ્યુરો ચીફ) ઈમ્તિયાઝ આમદખા પઠાણ તથા તેમની ટીમે આ કેમ્પ ને સફળ બનાવવા ભારે જેહમથ ઉઠાવી હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!