GUJARATHALVADMORBIUncategorized

માર્કેટિંગ યાર્ડ હળવદ દ્વારા ઋણ સ્વીકાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

માર્કેટિંગ યાર્ડ હળવદ દ્વારા ઋણ સ્વીકાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

માર્કેટિંગ યાર્ડ હળવદની ચૂંટણી આગામી તારીખ 27 જુલાઈના રોજ યોજવાની હતી જ્યારે ફોર્મ ભર્યા બાદ બની બેઠેલી કોંગ્રેસ પ્રેરીત પેનલે ફોર્મ પરત ખેંચી લેતા આ ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલના 10 વેપારી પેનલના ચાર તેમજ ખરીદ વેચાણ સંઘ પેનલ લાયક કુલ ૧૫ ડિરેક્ટરો ભાજપ પ્રેરિત પેનલોના બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે તેઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ વિશ્વાસ માર્કેટથી લઈ હળવદના જાહેર માર્ગો પર થી પસાર થયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા નો સમાપન માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે કરવામાં આવ્યું હતું શોભાયાત્રા બાદ માર્કેટિંગ યાર્ડ હળવદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા , જિલ્લાના પ્રભારી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય ,મોરબી જિલ્લા પ્રમુખ ,મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય પૂર્વ એસટી ડિરેક્ટર તેમજ હળવદ શહેર ભાજપ પ્રમુખ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ભાજપના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ સંપૂર્ણ જાહેર કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!