MORBIMORBI CITY / TALUKO

ખેડુતોને મીલેટ પ્રોસેસીંગ યુનીટ સહાય મેળવવા માટે I KHEDUT PORTAL ખુલ્લુ મુકાયું

ખેડુતોને મીલેટ પ્રોસેસીંગ યુનીટ સહાય મેળવવા માટે I KHEDUT PORTAL ખુલ્લુ મુકાયું

 

સરકારશ્રી દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મીલેટ પ્રોસેસીંગ યુનીટ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

જે ખેડૂત યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમણે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી માટે જરૂરી આધાર પુરાવા ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ, વગેરે સાથે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે અરજી કરી શકાશે.

વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!