GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બોરુ ટર્નિંગ પાસે આવેલ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની ભવ્ય હર્ષોલ્લાસ સાથે ઉજવણી

તારીખ ૨૬/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ બોરુ ટર્નિંગ પાસે સ્થિત મેથોડિક્સ ચર્ચ રેવ બ્રોમ વેલ ઈસરાયેલ પાસ્ટોલ ફાધર તથા મંડળીના સભ્યો દ્વારા નાતાલ પર્વની ભવ્ય હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંડળીના સભ્યો બળવંતભાઈ પિયુષભાઈ કાંતિભાઈ ખ્રિસ્તી કમલેશભાઈ રયજીભાઈ જોન્સનભાઈ શાંતાબેન જોસનાબેન ઉષાબેન સાથે અન્ય સમુદાય દ્વારા બાળકો સ્ત્રીઓ અને વડીલો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રેવ દ્વારા સમગ્ર દેશના લોકોને નાતાલની સલામ આપવામાં આવી અને દેશ અને દુનિયા માટે શાંતિ અને અમનની પ્રાર્થના કરવામાં આવી હતી અને આ પર્વ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કાલોલ શહેરના ચર્ચમાં મનાવવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!