BANASKANTHAGUJARATPALANPUR
ક્લાસિક કૌશિક મેજીક કન્વેન્શન-2025 એકતા નગર કેવડિયા ખાતે જાદુગર વિશ્વાસને બેસ્ટ મનોરંજન નો શિલ્ડ, અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું
10 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ક્લાસિક કૌશિક મેજીક કન્વેન્શન-2025 એકતા નગર કેવડિયા ખાતે જાદુગર વિશ્વાસને બેસ્ટ મનોરંજન નો શિલ્ડ, અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું અમદાવાદ ખાતે મેજીક એસોસિયેશન દ્વારા નેશનલ નેશનલ જાદુગરો મોટું સંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ના જાદુગર વિશ્વા (પ્રકાશભાઈ જોષી વગદા) ને બેસ્ટ મેજીક મનોરંજન માટે ટ્રોફી -શિલ્ડ તથા રોકડ પુરસ્કાર રકમ આપી ને સન્માનિત કરવામાં આવેલ હતાં.જે સમાજ માટે ગૌરવ રૂપ બાબત છે.