AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકનાર સામે ફરિયાદ નોંધાઇ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે પટેલપાડા માં રહેતો બહુજન સમાજ પાર્ટીના કાર્યકર મહેશ ગીરધરભાઇ આહિરે અને જયેશ (રહે. ઝાડદર તા.સુબીર જિ.ડાંગ) ગુરુવારે એક બીજાની મદદથી હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક માન્યતાઓ નું અપમાન કરવાના ઇરાદાથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ડો બાબાસાહેબ આંબેડકર ના ફોટા સાથે હિન્દુ ધર્મ<span;>વિરોધી અપમાન જનક લખાણ કરી હિન્દુ દેવી દેવતા તથા માં દુર્ગાના નવરાત્રી તહેવાર બાબતે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવાના ઇરાદાથી અભદ્ર શબ્દો ઉચ્ચારી લખાણ કરી ચેષ્ટા કરી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરી ફેલાવો કરી જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટ ને પ્રોત્સાહન આપવા અને સુમેળ જાળવી રાખવાને પ્રતિકુળ એવું કૃત્ય કરી ગુનો કરતા આહવા ડુંગરી ફળિયામાં રહેતા કેવલ સુરેશભાઈ ચૌધરી એ મહેશ આહિરે અને જયેશ સામે આહવા પોલીસ મથકે ગુનો નોંધાવતા આગળની વધુ તપાસ આહવાના પીએસઆઇ એ.એચ.પટેલે હાથ ધરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!