GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
WAKANER:વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયાને રોકડા રૂપિયા 360 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.