DAHOD

દાહોદ જિલ્લાના સરપંચઓની લાગણી દુભાય તેવા શબ્દો દ્વારા ટીમલી ગીત ગાતા ગાયક કલાકારો ઉપર દાહોદ બી ડીવીજન પોલીસ સ્ટેશનએ ફરિયાદ કરી

તા.૧૧.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના સરપંચઓની લાગણી દુભાય તેવા શબ્દો દ્વારા ટીમલી ગીત ગાતા ગાયક કલાકારો દ્વારા ગાવામાં આવતા એ ગાયક કલાકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સરપંચોએ દાહોદ બી ડીવીજન પોલીસ સ્ટેશનએ ફરિયાદ કરી

દાહોદ જિલ્લાના ટીમલી ગાયક કલાકારો દ્વારા અવાર નવાર સમાજની લાગણીઓ દુભાય તેવા ગીતો ગાય છે, તેવાજ સમયે ગાયક કલાકાર વિપુલભાઈ ગરાસીયા રહે.પરથમપુર,ધોળીદાતી ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ અને દિવ્યાબેન અશ્વિનભાઈ ડામોર રહે. ટાડાગોળા,ચોરા ફળિયા,તા.ઝાલોદ,જિ.દાહોદ નાઓ દ્વારા સરપંચનાં નામનો ઉપયોગ કરી સરપંચની છોકરીને લઈને ભાગી ગયા/તારો મારો મેળ પડી ગયો…ગામના લોકો જોતા રહી ગયા..જેવા શબ્દોનો ઉપયોગ કરી ગીત ગાઈને દાહોદ જિલ્લાના સરપંચોની લાગણીને ઠેસ પહોચાડી હોય તેમના સમક્ષ કડકમાં કડકં કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી સાથે તમામ સરપંચો એકઠા થઈ દાહોદ બી ડીવીજન પોલીસ મઠકે ફરિયાદ કરી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!