DAHOD

ધાનપુર તાલુકામા પતિ પત્ની ના ઝગડા નું સુખદ સમાધાન કરાવતા અભયમ લીમખેડા

તા.૧૪.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી

Dhanpur:ધાનપુર તાલુકાની એક પીડિત મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જણાવેલ કે તેમના છોકરાઓ દ્વારા હેરાનગતિ હોવાથી ૧૮૧ અભયમ રેસ્ક્યુ ટીમ લીમખેડા કાઉન્સેલર તેમજ પાઇલોટ તેમજ કોન્સ્ટેબલ ટીમ સાથે તાત્કાલિક પિડીત મહિલાએ જણાવેલ સ્થળ પર પહોંચી ગયેલ અને રૂબરૂ વાતચીત કરી કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિત તેઓના પતિ દ્વારા વારંવાર હેરાનગતિ હોવાથી તેઓએ 181 મહિલા હેલ્પલાઇન રેસ્ક્યુ ટીમ ની મદદ લીધી.

બંને પક્ષ ની વાત સાંભળતા જાણવા મળે છે કે પીડિતા ના તેઓને વારંવાર બીજી પત્ની લાવીશ એમ કહેતા વારંવાર ઝગડો થતા પીડિતા એ તેમના પતિને સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇન રેસ્ક્યુ ટીમ ની મદદ લીધી તેઓના પતિ ને સમજાવ્યા કે અને તેઓ બંને જણ મળી ને રહે અને એકબીજા ને સમજે જે એકબીજા ને ના ગમે રેવા શબ્દો ના વાપરે જેથી તેઓના જગડા ના થઈ જેથી અને એકબીજા જોડે હળીમળી ને રહે.

પીડિતા ના પતિ બીજી વાર ભૂલ ના કરે જેથી બાંહેધરી લખાવી સુખદ સમાધાન કરેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!