GUJARATPANCHMAHALSHEHERA

શહેરા અગામી તહેવારો અનુલક્ષીને પોલીસ મચકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

શહેરા

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં શહેરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ શહેરા પોલીસ સ્ટેશનને શાંતિ સમિતિની બેઠક પીઆઈ આર.કે રાજપુત ના અધ્યક્ષ સ્થાને યોજાઇએ જેમાં શહેરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શહેરા નગરના દરેક વિસ્તારના ગણેશ મંડળના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતા આગામી તહેવારોને લઈને બંને સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તહેવારોની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ચર્ચા કરવામાં આવી હતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!