દાહોદ તાલુકા પોલીસે દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

0
13
વાત્સલ્યમ્ સમાચાર

તા.20.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ તાલુકા પોલીસે દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનીIMG 20230120 200003 કુલ કીમત 33.216 નો પ્રોહી જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો

દાહોદ રૂલર પોલીસ સ્ટેશનના પોલીસ સંબ ઈંસ્પેકટર એન એન પરમાર અને પોલીસ સ્ટાફના માણસો રુલરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સંબ ઈંસ્પેકટર એન એન પરમારને ખાનગી રહે બાતમી મળી કે દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામના બસ સ્ટેશન ઉપર મનેશભાઈ મિનામાં એના થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી ઉભેલો છે જેવીજ બાતમી મળતા પોલીસ સંબ ઈંસ્પેક્ટર એન એન પરમાર અને પોલીસનો સ્ટાફ તાબડતોબ કાળી તળાઈ ગામના બસ સ્ટેશન પોહચી મનેસભાઈ મિનામાંના થેલામાં તલાસી લેતા થેલા માંથી ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કુલ કિંમત 33.216 ના પ્રોહી જથ્થા સાથે સાથે આરોપીઓ મનેશભાઈની અટક કરી પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews