દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેગોસેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ 138 માં મહત્વનો ચુકાદો

0
22
વાત્સલ્યમ્ સમાચાર

તા.21.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેગોસેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ 138 માં મહત્વનો ચુકાદો

આરોપી સામે માસ ફાઇનાન્સ કંપની દ્વારા નેગોસેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ138 ની ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં આરોપીના વકીલIMG 20220804 WA0039 6 એસ. એસ. ભાભોર દ્વારા કેશના મુખ્યમુદ્દાઓ ઉપર દલીલો કરવામાં આવી અને પુરાવાના આધારે સમગ્ર કેસ લડવામાં આવ્યો આખરે નામ. કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી માસ. ફા.કંપનીને ખોટો કેસ દાખલ કરવા માટે રૂપિયા.10,000 વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews