GUJARATPATANSIDHPUR

સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણી માં વોર્ડ નં. 2 – (રાજપુર વોર્ડ) ના કાર્યાલયના ઉદ્ઘાટન માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યું

“જીતશે કમળ ખીલશે કમળ,

જીતશે સિદ્ધપુર, જીતશે ભાજપ.”

 

સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણી માં વોર્ડ નં. 2 – (રાજપુર વોર્ડ) ના કાર્યાલયના ઉદ્ઘાટન માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત સાથે ભગવો લેહરાય માટે શુભેચ્છાઓ આપી.

 

આ પ્રસંગે ન.પા. પ્રમુખ  કૃપાબેન આચાર્ય, પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ  જશુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ  વિક્રમસિંહ ઠાકોર,  દાદુજી ચાવડા, શહેર ભાજપ પ્રમુખ  જયેશભાઈ પંડ્યા, એપીએમસી ચેરમેન  વિષ્ણુભાઇ પટેલ, મંત્રી દશરથભાઈ પટેલ, મનોજભાઈ ઝાલા, ઉમેદવારશ્રીઓ  નટવરલાલ પટેલ, નીરમાબેન ઠાકોર, પુષ્પાબેન પટેલ, ભરતભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સંગઠન/મોરચાના હોદ્દેદારો, વોર્ડ નં. 2 ના મતદાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!