વાત્સલ્યમ્ સમાચાર
તા.20.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સિંગવડ પ્રાથમિક શાળાને 89 વર્ષ પૂર્ણ થયાં તે નિમિતે ઉજવણી કરવામાં આવી
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ સિંગવડ પ્રાથમિક શાળાને 89વર્ષ પૂર્ણ થયાં માટે આજે શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવીજેમાં શાળામાં અભ્યાસ કરી ગયેલ પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મેહમાન તરીકે દાહોદનાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબનતેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.