BANASKANTHAPALANPUR

ગઢની વાલ્મકી સમાજની ડોક્ટર દિકરીઓનું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરવામાં આવ્યું

25 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

  1. ગઢ ગામના વતની પ્રા.શિક્ષક અને પાલનપુર પ્રા.શિક્ષક શરાફી મંડળીના ચેરમેન અને અમારા પરમ મિત્ર શ્રી શૈલેષભાઈ સોલંકીની બંને દિકરીઓ ડો.શિતલબેન સોલંકી તેમજ ડો.અપેક્ષાબેન સોલંકીએ MBBS કરી હાલમાં દેશભરમાં પ્રખ્યાત એઈમ્સ હોસ્પિટલ દિલ્હી ખાતે આ બંને બહેનો ડોક્ટર તરીકે સેવાઓ આપી રહી છે .. આ બંને ડોક્ટર દિકરીઓએ સમગ્ર ગઢ ગામનું તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધારવા બદલ ગઢના સામાજિક અગ્રણીઓ શ્રી અમૃતભાઈ દેસાઈ (ગઢ) , શ્રી જયંતિભાઈ બાઈવાડીયા તેમજ શ્રી પ્રવિણભાઈ શ્રીમાળીએ એમના પાલનપુર નિવાસસ્થાને એમના પરિવારની ઉપસ્થિતિમાં બંને ડોક્ટર બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરી એમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Back to top button
error: Content is protected !!