DAHODDEVGADH BARIAGUJARAT

દાહોદજિલ્લાના માર્ગદર્શન હેઠળ RKSK કાર્યકમ અંતર્ગત અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીયર એજયુકેટર તાલીમ યોજાઇ

તા.૦૫.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદજિલ્લાના માર્ગદર્શન હેઠળ RKSK કાર્યકમ અંતર્ગત અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીયર એજયુકેટર તાલીમ યોજાઇ

માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તીલાવત અને આરસીએચ ઓ જિલ્લા દાહોદ ના માર્ગદર્શન હેઠળ તેમજ ડોક્ટર કલ્પેશ બારીયા તાલુકા આરોગ્ય અધિકારી તાલુકો દેવગઢ બારીયા ના માર્ગદર્શનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા ખાતે ડોક્ટર એમ એન આલમ મેડિકલ ઓફિસર દ્વારા ત્રણ દિવસીય પિયર એજ્યુકેશન તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આરકેએસકે કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરને તાલીમ આપવામાં આવી તાલીમમાં પિયર એજ્યુકેટરની ભૂમિકા પિયર ડાયરી ક્લબ મીટીંગ હેલ્થ ડે ઉપરાંત એનિમિયા સિકલ ફેલ એનિમિયા કિશોર અવસ્થામાં થતા ફેરફારો માસિક દરમિયાનની સ્વચ્છતા ના પાડતા શીખવું અને આ વિષયો સિવાય આરબીએસકે કાર્યક્રમ ટીબી મેલેરિયા લેપ્રસી કાર્યક્રમ અને આઈ એફ એ ટેબલેટ વિશે મેડિકલ ઓફિસર દ્વારા તેમજ એડોલિસન્ટ કાઉન્સેલર સિકલ સેલ કાઉન્સેલર અને આરબીએસકે ટીમ દ્વારા સમજૂતી આપવામાં આવી. ક્લિયર એજ્યુકેટર તાલીમમાં તેઓને જ્યુકેટર કીટ પણ આપવામાં આવી અને તાલીમના પ્રથમ દિવસે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા યોગનું સ્ટેશન લેવામાં આવી આ તાલીમ માં તમામ પીએસસી સ્ટાફ અને આશા કાર્યકરો એ ભાગ લીધો તાલીમમાં તાલીમના વિષયો ગેમ મોડ્યુલ ના રોલ પ્લે અને વિડીયો દ્વારા સમજાવવામાં આવ્યા

Back to top button
error: Content is protected !!