DAHOD

દે.બારીયામાં અર્બન મેડિકલ ઓફિસર ડૉ.હાર્દિક વ્યાસ દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૦.૦૮.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

  1. અજય સાંસી દાહોદ

દેવગઢ બારીયાના શહેરી વિસ્તારની એસ.આર. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદયકુમાર તિલાવત અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષી, જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અતીત ડામોર અને દેવગઢ બારીયા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.કલ્પેશ બારીયા ના માર્ગદર્શન હેઠળ અર્બન મેડિકલ ઓફિસર ડૉ.હાર્દિક વ્યાસ દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ,રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમ,મેલેરિયા, ડેન્ગ્યુ,ચિકનગુનિયા, રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય સિકલસેલ નિર્મૂલન કાર્યક્રમ,લેપ્રીસી જેમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ના નુકસાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં HIV /AIDS,લેપ્રેસી,મેલેરિયા,સિકલસેલ,આંખ આવવી વગેરે બાબતો પર ચર્ચા કરવા માં આવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!