KALOL(Panchamahal)PANCHMAHAL

ઉત્તરેડિયા પ્રાથમિક શાળાનાં શિક્ષકને શાળામાં યોગ ની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડાયટ એ પ્ર શિસ્ત પત્ર એનાયત.

તારીખ ૧૮ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના ઉત્તરેડિયા પ્રાથમિક શાળા નાં શિક્ષક અશોકુમાર.એન.ચૌહાણ ને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત આઠમો જિલ્લા કક્ષા ના ઇનોવેશન ફેર માં શાળા માં યોગ ની ઉત્કૃષ્ઠ કામગીરી અને શાળા ને રાજ્ય કક્ષા એ ભાગ લેવડાવવા બદલ ડાયટ પંચમહાલ એ પ્ર શિસ્ત પત્ર એનાયત કરવામાં આવ્યું છે જેનાથી શાળા નું ગૌરવ વધાર્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!