BANASKANTHAGUJARATPALANPUR

જાગૃતિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યામંદિર ડાવસ માં ગણિત- વિજ્ઞાન કવીઝ સ્પર્ધા યોજાઈ

4 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જાગૃતિ ઉ.બુ વિદ્યામંદિર ડાવસ એ બનાસકાંઠા જિલ્લાના બનાસ નદીના કાંઠે આવેલી ગ્રામ્ય વિસ્તારની શાળા છે ભારતની અવકાશ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ ના સફળ ઉતરાણ કરવામાં આવ્યું તે સંદર્ભે કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું . બાળકો ગણિત વિજ્ઞાનમાં રસ લેતા થાય ઉક્ત પ્રસંગે શાળાના શિક્ષક દેવેન્દ્રભાઈ પટેલ તથા ઈશ્વરભાઈ પરમાર ગણિત વિજ્ઞાન સંદર્ભે બાળકોને પ્રેરણા મળે , સાથે સાથે ISROના વૈજ્ઞાનિકોને અભિનંદન સહ આભાર માન્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!