DHORAJIRAJKOT

ધોરાજીના “તાલુકા સ્વાગત” કાર્યક્રમમાં ૦૯ પ્રશ્નોનું હકારાત્મક નિવારણ

તા.૨૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા કક્ષાનાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન ધોરાજી મામલતદારશ્રી એમ.જી. જાડેજાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, મહેસુલ સેવા સદન, ધોરાજી ખાતે કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ ” સ્વાગત ફરિયાદ” નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી દ્વારા યોજવામાં આવે છે.જે અંતર્ગત ધોરજી ખાતે કાર્યક્રમમાં વિવિધ દાખલાઓ અંગેના ૦૩ પ્રશ્નો તથા પુરવઠાને લગત ०૬ મળીને કુલ ૦૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!