MORBIMORBI CITY / TALUKOUncategorizedWANKANER

WAKANER:પોલીસ ટી આર બી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે કોલ કરો 14449 અને સરકારી કર્મચારી કોઈ લાંચ માંગે તો કોલ કરો 1064

WAKANER:પોલીસ ટી આર બી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે કોલ કરો 14449 અને સરકારી કર્મચારી કોઈ લાંચ માંગે તો કોલ કરો 1064

“વાંકાનેર પોલીસે સરકાર દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇન નંબરના સ્ટીકરો ના માધ્યમથી લોક જાગૃતિ અભિયાન શરૂ કર્યું”

વાંકાનેર: આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકો મોટાભાગે માહિતગાર હોય શકે છતાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાથે હેલ્પલાઇન નંબર ના માધ્યમથી પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે સરકાર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન જેમાં પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી શકે તેમ જ પોલીસનું ગેરવર્તન કે ટીઆરપી જવાનનું ગેરવર્તન સહિત કોઈ સરકારી કર્મચારીઓ લાંચ- માંગે તો તેના વિરુદ્ધમાં પણ ફરિયાદ માટેના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેનો પ્રચાર પ્રસાર સ્ટીકર દરેક વાહનોમાં પોલીસ તંત્ર દ્વારા લગાડવામાં આવી રહ્યા છે અને દરેક સરકારી કચેરીમાં તે સ્ટીકર લગાડી લોકોમાં જાગૃતતા આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓથી અટકે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ને પકડાવી શકે તેવા પ્રયાસો સાથે હેલ્પલાઇન નંબર ના સ્ટીકરો વાંકાનેર પંથકમાં લાગી રહ્યા છે જેમાં હેલ્પલાઇન નંબર 100 પર ઇમર્જન્સી પોલીસ ઘટના પહોંચી પ્રજાને મદદગાર થશે તેમ જ પોલીસ કે ટી આર બી જવાનો દ્વારા પ્રજા સાથે ગેરવર્તન અંગેની ફરિયાદ કરવાની હોય તો 14449 તેમજ સરકારી કર્મચારી લાંચ માંગે તો ડાયલ કરો હેલ્પ લાઈન નંબર 1064 જેથી સરકારની હેલ્પલાઇન પ્રજા ચિંતક કામગીરીમાં સફળતા પ્રાપ્ત થાય તેવા પ્રયાસો અંતર્ગત સરકાર દ્વારા વિવિધ શહેર જિલ્લામાં પોલીસ ટીમ દ્વારા લોક જાગૃતિ અભિયાન અંતર્ગત હેલ્પલાઇન માર્ગદર્શન સ્ટીકર સરકારી કચેરીઓ તેમજ વાહનોમાં લગાડી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે જેથી લોકોમાં જાગૃતતા આવે અને લોકો કોઈ સમસ્યાનો ભોગ ના બને તેવા પ્રયાસો સરકાર દ્વારા રહ્યા છે જે કામગીરી અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં વહાણોમાં લોકજાગૃતિ અભિયાન સ્ટીકર ના માધ્યમથી પ્રચાર પ્રસાર કરતાં વાંકાનેર પોલીસ ટીમ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!