ARAVALLIMODASA

મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું

સમગ્ર ગુજરાત માં હાલ નવરાત્રી નો તહેવાર ભરશોરમાં ચાલી રહ્યો છે જેમાં શાળા કોલેજોમા માં પણ વિધાર્થીઓ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે પણ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓ ભાઈઓ અને બહેનો તેમજ શાળા પરિવાર ડી જે ના તાલે ગરબે ગુમ્યા હતા વિધાર્થીઓ એ એ વિવિધ ગરબા ની રમઝટ જમાવી હતી અને શાળા માં જગદમ્બા ની આરતી કરી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લે વિધાર્થીઓ એ આરતીનો લ્હાવો લઇ નવરાત્રી નો તહેવાર ધામ ધૂમથી ઉજવ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!