MORBITANKARA

ટંકારા પંથકમાં અન્ય ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગ પર વર્ષો જૂનો બેઠા પુલ ને ઊંચો પુલ બનાવવાની માંગ 

ટંકારા પંથકમાં અન્ય ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગ પર વર્ષો જૂનો બેઠા પુલ ને ઊંચો પુલ બનાવવાની માંગ

 


વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં જજ રીત પુલ કોઝવે ને મજબૂત બનાવવા માટે સામાજિક કાર્ય કરે રજૂઆત કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે ટંકારા પંથકમાં અન્યગામી વિસ્તારોને જોડતા માર્ગ પર બેઠા પુલ ક્રોઝવે જોખમી જજ રીત હાલતમાં હોય જેથી પસાર થતા ગ્રામ્ય વિસ્તારના લોકો અને ટંકારા પથકથી અવનજવન કરતા લોકો માટે ભય જનક બન્યો છે જેથી તત્કાલ તે ટંકારા ના ઉગમણા નાકાથી અમરાપર ટોર જડેશ્વર થઈ વાંકાનેર તરફને જોડતો માર્ગ છે જેથી તે માર્ગ પરથી નાના મોટા વાહનો જીમ કે એસટી બસ તેમજ ગ્રામ્ય વિસ્તારના ટુ વ્હીલર ફોરવીલર સહિત પ્રસંગિક ધાર્મિક સ્થળોએ જતી આવતી લક્ઝરી બસ માટે ભયજનક જોખમી કોઝવે ટાઈપ બેઠો પુલ આવેલો છે જે એકદમ હાલતમાં છે હાલ વરસાદની ઋતુ અંતર્ગત ડેમી નદીમાં વધુ પ્રમાણમાં પાણીનો ફોસ છે જેથી સાવચેતી સાથે સમયસર ક્રોઝવે મજબૂત બનાવવા ગામ પંચાયતને સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડા એ પણ લેખિતમાં તલાટી ક્રમ મંત્રી હરદેવસિંહ અજીતસિંહ જાડેજા અને તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરી ત્યારે વિકાસલક્ષી સરકારના શાસનકાળમાં ટંકારા પંથકમાં વિકાસલક્ષી કાર્યને સ્થાન આપવામાં આવે એવી આશાઓ સાથે સમસ્યા સ્વરૂપે અરજદારોની અરજીઓ તંત્ર સમક્ષ થઈ રહી છે તેનું તત્કાલ નિવારણ લાવી લોકોની સમસ્યાનો અંત આવે તે જરૂરી બન્યું છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!