ARAVALLIMEGHRAJ

અરવલ્લી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી : ઇસરી હાઈસ્કૂલ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી : ઇસરી હાઈસ્કૂલ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

 

અરવલ્લીમાં જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ધામ ધૂમથી થઈ હતી જેમાં વિવિધ શાળાઓ, મહાશાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ સહીત અનેક જગ્યા એ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાઈ ગયો હતો ત્યારે જિલ્લાના વિવિધ તાલુકામાં પણ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો મેઘરજ તાલુકા ની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે પણ 77 માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ સ્થાને ઇસરી ગ્રામ પંચાયત ના સરપંચ અસારી નીતાબેન ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિધાર્થીઓ, મંડળના પ્રમુખ, મંત્રી, હોદ્દેદારો, ગ્રામજનો, અગ્રણીઓ, શાળાના આચાર્ય, શાળાનો શિક્ષણગણ, SPC ના વિધાર્થીઓ, ઇસરી પોલિસ પરિવાર સહીત લોકો જોડાયા હતા અને સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!