HALVADMORBIMORBI CITY / TALUKO

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા હોદ્દેદારો ની વરણી કરવા માં આવી

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા હોદ્દેદારો ની વરણી કરવા માં આવી


મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ની અંદર પણ નવા સંગઠન ની રચના કરવા માં આવી હતી હળવદ શહેર પ્રમુખ તરીકે વિપુલભાઈ રબારી ને વધુ એક જવાબદારી સોંપવામાં આવી તેમજ હળવદ તાલુકા પ્રમુખ તરીકે દલવાડી સમાજ ના નવ યુવાન ચંદુભાઈ મોરી ને સોંપવા માં આવી કાર્યકર્તાઓ માં ખુશી ની લાગણી જોવા મળી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!