GUJARAT

બાયડ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ફાઇલોનું વર્ગીકરણ કરી સાફ-સફાઈ કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ

સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન
સ્વછતા હી સેવા અભિયાન થકી જિલ્લામાં ઠેર ઠેર થઈ રહી છે સફાઈ
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સ્ટાફ દ્વારા ફાઈલોનું વર્ગીકરણ કરવામાં આવ્યુ તેમજ સાફ સફાઈ કરવામાં આવી,અરવલ્લી જિલ્લામાં ​આગામી સમય દરમિયાન શહેર તથા ગ્રામ્ય સ્થળે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે, આ સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વધુને વધુ લોકો સફાઈ ઝુબેશમાં જોડાઈ મોટું યોગદાન આપીને સફળ બનાવી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!