HALOLPANCHMAHAL

હાલોલમાં બકરી ઈદ પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૯.૬.૨૦૨૩

મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અદહાની ઉજવણી આણંદ અને ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ હાલોલ નગરની તમામ મસ્જિદો ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.અને મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં પરિધાન થઈ જોવા મળ્યા હતા જ્યારે નાના બાળકો પણ અવનવા પોશાકોમાં જોવા મળ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પણ પાઠવી હતી જ્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!