GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા શહેરા હાઇવે રોડ પંચામૃત ડેરી પાસેદેશી હાથ બનાવટની પિસ્તો લસાથે બે આરોપીઓને પકડી પાડતીપંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

ગોધરા

પંચમહાલ જિલ્લાના આર.વી. અસારી સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ ગેરકાયદેસર હથીયાર પક્ડી પાડવા જરૂરી સુચના આપેલ જે આધારે  આર.એ પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગોધરા નાઓએ આર.એન. પટેલ પો.સબ.ઇન્સ તથા એસ.ઓ.જી. સ્ટાફને આ બાબતે બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ. જે આધારે બાતમી હકીકત મેળવી પો.સબ.ઇન્સ આર.એન. પટેલ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગોધરા શહેરા હાઇવે રોડ પંચામૃત ડેરી થી થોડે દુર અપાચી મોટરસાઇકલ નં.GJ-01-MX-4682 ઉપર આવતા બે આરોપીઓને એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કિ.રૂા.૧૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ।.૧૧૫૦૦/- તથા રોકડા રૂપિયા ૧૨૦/- તથા એક અપાચી મોટરસાઇકલ કિ.રૂ।.૮૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂા.૧,૧૧,૬૨૦/- ની સાથે પકડી પાડી બન્ને આરોપીઓ વિરુધ્ધ ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!