DAHOD CITY / TALUKOGUJARAT

લીમડી પોલીસ સ્ટેશનના સદર મિટિંગમાં ગ્રામજનો તરફથી ત્રણ વાત અને પોલીસ તરફથી ત્રણ વાત એમ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

તા.૨૫.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Jhalod:ગુજરાત રાજ્યના મે. પોલીસ મહાનર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ. રા. ગાંધીનગર નાઓની સૂચના મુજબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તા.૨૪/૧૧/૨૦૨૩ ના રોજ ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી  સૂત્ર હેઠળ ટાંડી ગામમાં મીટીંગ કરવામાં આવી

લીમડી પોલીસ સ્ટેશનના સદરમાં મિટિંગમાં ગ્રામજનો તરફથી ત્રણ વાત અને પોલીસ તરફથી ત્રણ વાત એમ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

સદર મિટિંગમાં લીમડી પોલીસ સ્ટેશનના PI એચ.બી.પટેલ તથા PSI એમ.બી.ખરાડી તેમજ PSI એમ.એફ.ડામોર તેમજ બીટ જમાદાર જયેશભાઈ ડામોર તેમજ આશરે ૬૦ જેટલા વડીલો, આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહેલ હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!