PANCHMAHALSHEHERA

શહેરા આરોગ્ય વિભાગ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે શહેરા નગરમાં રેલી નું આયોજન કરાવ્યું

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આજરોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે શહેરા તાલુકામાં શહેરા નગરમાં રેલીનું આયોજન કરાયું જેમાં ભારતના પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન ને લઈને શહેરા આરોગ્ય વિભાગ દ્વારા રેલીનું આયોજન કરાયું આ રેલીનું પ્રસ્થાન શહેરા મામલતદાર કચેરીથી  શહેરા નગરના ભાજપના મહામંત્રી દીપકભાઈ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભરતભાઈ ગઢવી આ રેલીની લીલી જંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે શહેરા મામલતદાર કચેરી તાલુકા હેલ્થ ઓફિસ કરેલી નું પ્રસ્થાન થયું હતું જે નગરના વિવિધ વિસ્તારોમાં બસ સ્ટેશન વિસ્તાર મેન બજાર હોળી ચકલા પોલીસ સ્ટેશન સામૂહિક આરોગ્ય કેન્દ્ર થઈ અને પરત મામલતદાર કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન સાથે શહેરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરો લેબ ટેક્નિશન ફાર્મસીસ ડેટા એન્ટ્રી ઓપરેટર હેલ્થ વર્કર કરો ફિમેલ હેલ્થ સુપરવાઇઝરો ફિમેલ જે કલા ટીબીની દવા લઈ રહેલા દર્દીઓ પણ આ રેલીમાં હાજર હતા ત્યારબાદ શહેરા મામલતદાર કચેરી હેલ્થ ઓફિસ ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના રતન દીદી ટી.બીના દર્દીઓને સારવાર લઈ રહ્યા છેઆશરે 100 જેટલા દર્દીઓને અનાજનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને પોતાના પ્રવચનમાં વ્યસનથી મુક્ત થવા માટે પણ સંદેશો આપ્યો હતો વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે શહેરા તાલુકાના ટી બી ના દર્દીઓ પોષણ મુક્ત આહાર કીટનું વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરા તાલુકા આરોગ્ય વિભાગના સંજયભાઈ પટેલ તેમજ મેઘાબેન વરિયા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સંજયભાઈ પટેલે તમામનો આભાર માન્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!