GUJARATMAHISAGARSANTRAMPUR
સંતરામપુર તાલુકાના રીછડી તળાવમાં એક યુવાનની લાશ મળતા ચકચાર .
સંતરામપુર તાલુકાના રીછડી તળાવમાં એક યુવાનની લાશ મળતા ચકચાર
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
આજરોજ સંતરામપુર તાલુકાના રિંછડી ગામના તળાવમાં એક યુવક ડૂબી જવા પામેલ જેની જાણ થતાં ગ્રામજનો દોડી ગયેલ અને શોધખોળ કરતાં મરનાર યુવાન મગનભાઈ અખમાભાઈ વાદી ની ડેડ બોડી મલવા પામૈલ છે.
આ ધટના ની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ.
સંતરામપુર પોલીસ દ્વારા આ બનાવમાં કાયદેસરની કાર્યવાહી કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.