MORBI:મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક નું પ્રજા લક્ષક સારી કામગીરી અંતર્ગત આપના આગેવાનોએ કર્યું ફૂલહારથી સાલ ઓઢાડી સન્માન
MORBI:મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક નું પ્રજા લક્ષક સારી કામગીરી અંતર્ગત આપના આગેવાનોએ કર્યું ફૂલહાર થી સાલ ઓઢાડી સન્માન
વાંકાનેર: પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં તે કહેવતને સાર્થક કરતી પ્રજાલક્ષી પ્રજાના રક્ષક પોલીસની સારી કામગીરી અંતર્ગત સારા સર્જન પ્રતિષ્ઠ પ્રમાણિક પ્રજા ચિંતકો નોંધ લેતા હોય છે એવું જ કંઈક 17 જુલાઈને ગુરુવારે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન પૂર્ણ કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા નું ટંકારા લૂંટ પ્રકરણ ઘટનાને ગણતરીની કલાકોમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપનાર ને ઝડપી પાડતા રેન્જ આઇ.જી અને જિલ્લા પોલીસ વડા એ કામગીરીને બીદાવવામાં આવી હતી ત્યારે પ્રજા રક્ષક એવા મોરબી જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક વાંકાનેર ડિવિઝન ના એસ.એસ સારડાને વાંકાનેર પંથકની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ફુલહારથી સ્વાગત કરી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે