BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે ટીઆરબી (TRB) જવાન ની માનવતા મહેકી

29 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગતરોજ પાલનપુર ખાતે કોઈ અસ્થિર મગજનો માણસ સંજયચોક અમીરરોડ ઉપર ફૂટપાથ ઉપર બૂમાબૂમ કરતો હતો જેને પીડા થતી હોવાથી ત્યાંથી પસાર થતા TRB જવાન પ્રકાશકુમાર પરમાર તેમને જોઈ અને રૂબરૂ તપાસ કરતાં તેનો હાથ ફેક્ચર થઈ ગયેલો હતો તાત્કાલિક તેમને 108 ને ફોન કરી અને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો આ બાબતમાં તેમની મદદરૂપ થનાર મનીષકુમાર અને રમેશભાઈ પણ હતા. આમ ટીઆરબી જવાની માનવતા ઊઠી છે જે લોકો માં પ્રશંસનીય બની છે.

Back to top button
error: Content is protected !!