ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ થી વંચિત લાભાર્થીઓને ઘેર ઘેર જઈને કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જીલ્લાના વિવિધ ગામોના વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ દ્વારા બાકી રહેલા #આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓના ઘરે ઘરે જઈને કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.ઘરે ઘરે જઈને લોકોને પૂરી માહિતી આપવામાં આવી અને આયુષ્માન કાર્ડના લાભ અને ઇશ્યૂ કરવામાં આવ્યા.

દેશમાં સરકાર ગરીબ અને કમજોર આર્થિક વર્ગ માટે અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓ લઈને આવે છે. તેમની યોજનાઓમાં એક યોજના છે આયુષ્માન ભારત નેશનલ પબ્લિક હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ. આ દેશની સૌથી મોટી સરકારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી છે જેના દ્વારા લોકોને ૧૦ લાખ સુધીની હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની મદદ આપવામાં આવે છે. આ વીમા પોલિસી દ્વારા ઘણા પ્રકારની બીમારીઓની સારવારમાં ઈન્શ્યોરન્સની સુવિધા મળે છે.

૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!