GUJARAT

રાજપીપલા નગરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગનો હાહાકાર.

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી

રાજપીપલા નગરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગનો હાહાકાર.
ખાલી રાજપીપલા સિંધીવાડ વિસ્તારમાં ડેન્ગ્યુના પાંચ થી છ કેસ.

એક બાજુ સમગ્ર ગુજરાતમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન પુરી ઉર્જાથી ચાલી રહ્યું છે .સ્વચ્છતાના નામે નેતાઓ અને કોર્પોરેટરો ફોટોશૂટ કરવામાં વ્યસ્ત છે.ત્યારે રાજપીપળા સિંધીવાડ નગરમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા તાવે ભરડામાં લીધું છે . ખાલી સિંધીવાડ વિસ્તારમાંજ ડેન્ગ્યુ ના છ થી સાત કેશો નોંધવામાં આવ્યા છે આ વિસ્તારની સાફ-સફાઈમાં તંત્ર કેમ ઉદાસીનતા રાખે છે તે લોક મુખે ચર્ચા તો પ્રશ્ન.અને રાજપીપલા જિલ્લા આરોગ્ય વિભાગ જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે.

પરંતુ સિક્કાની બીજી બાજુ આ વિશેની જાણ નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર પ્રજ્ઞેશભાઈ માલીને થતા તેઓ તાબડતોડ રાત્રે નગરપાલિકાના કર્મચારીને સાથે લઈને ફોગિંગ મશીન દ્વારા સિંધીવાળ વિસ્તારની ગલીએ ગલીએ સાથે ફરીને ફોગિંગ કરાવ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!