GUJARATPANCHMAHALSHEHERAUncategorized

શ્રી કે.એમ.મહેતા સાર્વજનિક હાઇસ્કૂલ. મોરવા(રેણા)ખાતે જલ સંવાદ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર નિલેશ દરજી

પંચમહાલ શહેરા

ભારત સરકારનાં યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગોધરા અનેશ્રી કે.એમ.મહેતા સાર્વજનિક હાઇસ્કૂલ. મોરવા(રેણા)ખાતેજલ સંવાદ. કીવ્ઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. વિવિધ જગ્યાએ વરસાદી પાણી બચાવો અંતર્ગત જુદાં જુદાં પઘ્ઘતિથી પાણી બચાવો .કીવ્ઝ કોમ્પિટિશન.જાગુર્તિ માટે ના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં પાણી બચાવો પર.શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ પટેલ. તેમજ નરેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ જ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં વિવિધ જગ્યાએ નિબંધસ્પર્ધા. ચિત્ર સ્પર્ધા. કીવ્ઝ કોમ્પિટિશન વગેરે કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. ઉપરાંત જાહેર જગ્યાએ વોલ પેન્ટિગ. સ્વોગન.રાઈટીંગ.નુક્કડ નાટક.જેવાં કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.કાર્યક્રમ નો મુખ્ય હેતુ વરસાદી પાણી બચાવવાનો તથા ગ્રામજનો અને આજની યુવા પેઢીને પાણીનું મહત્વ સમજે તે હતો. જળ એજ જીવન હોય યુવક/ મહિલા મંડળો સભ્યો. રાષ્ટ્રીય સેવા.કર્મીઓ કાર્યકમ સફળ બનાંવ્યો હતો. વિવિધ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેનાર અને વિજેતાઓને ઇનામ.પ્રમાણપત્રો. ટ્રોફી.એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર ગોધરા કચેરીના જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ સાહેબનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!