ARAVALLIBHILODAGUJARAT

શામળાજી ખાતે તથ્ય જેવી થાય તો નવાઈ નહિ, મેળામાં રોડ પર જ દુકાનો ઉભી કરી દેવાઈ : તંત્ર એ રૂપિયા લઈને રસ્તા પર આપી દુકાનો, મોતને આમન્ત્રણ કે શું…?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

શામળાજી ખાતે તથ્ય જેવી થાય તો નવાઈ નહિ, મેળામાં રોડ પર જ દુકાનો ઉભી કરી દેવાઈ : તંત્ર એ રૂપિયા લઈને રસ્તા પર આપી દુકાનો, મોતને આમન્ત્રણ કે શું…?

અકસ્માત ના બનાવોના દાગ ભુસાતા નથી અને બીજા અકસ્માતો ને જાણે સામેથી આમન્ત્રણ આપે તેવી પરિસ્થિતિ ઉભી થતી જોવા મળી રહી છે મહિનાઓ પહેલા અમદાવાદ ખાતે તથ્ય એ રસ્તા પર ઉભા રહેલા લોકોને કચડી નાખી નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો હવે રસ્તાઓ પર જ તંત્ર અકસ્માત ને સામેથી આમન્ત્રણ આપે તો નવાઈ નહિ

અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કારત સુદ પૂનમ નો મેળો મોટા પ્રમાણમાં ભરાય છે છેલ્લા બે દિવસે લાખો લોકોની જનમેદની ઉમટે છે અને મેળામાં દૂર દૂર થી વેપારીઓ વેપાર અર્થ આવતા હોય છે અને મેળામાં મસ મોટી ભીડ જામતી હોય છે પરંતુ અહીં શામળાજી ખાતે વહીવટી તંત્ર પોતાના ફાયદા ને ધ્યાનમાં રાખી વેપારીઓ ને રસ્તા પર દુકાનો ના સ્ટોલ રૂપિયા લઇ ફારવી દેવામાં આવે છે પરંતુ તંત્ર એ નથી વિચારતું કે રસ્તા પર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ કેટલાય સાધનો રસ્તા પરથી પસાર થાય છે તો દ્રશ્યો જોઈને હાલ તો કહી શકાયછે કે જો શામળાજી ખાતે પણ તથ્ય જેવી થાય તો નવાઈ નહિ. પરંતુ આ બાબતે પોલિસ ડિપાર્ટમેન્ટ એ પણ જાગૃત રહેવું ખુબજ જરૂરી છે એક બાજુ રસ્તાઓ પર નાના મોટી દુકાનો, સ્ટોલ તો બીજી બાજુ રસ્તાઓ પર ભીડ તો એક તરફ આવતા વાહનો શું આ બાબતે યોગ્ય પગલાં લેવાશે કે પછી તંત્ર આખ આગળ કાન આડા રાખશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!