GUJARATWANKANER

યજ્ઞપુરુષ નગર ગારીયા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય

રાયજાદા ખુશીબા કૃષ્ણપાલસિંહ સૌથી વધુ અભ્યાસ કરેલ હોય તેમના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આજનો દિવસ ખુશીબા અને એમના પરિવાર માટે આનંદનો દિવસ છે. આજે તા.૨૬-૦૧-૨૦૨ પ્રજાસતાક પર્વની ઉજવણી જેમાં આપના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દિકરીના હસ્તે આ કાર્યક્રમ યોજાઓ છે. જે ગર્વની વાત છે, જે ગૌરવ આપને મળેલ છે. આપ હજુ પણ અભ્યાસમાં વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપ ગામની અન્ય દિકરીઓ માટે દિવાદાંડી સમાન આપને સન્માનતા શાળા પરિવાર શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ ગ્રામજનો ગૌરવ અનુભવે છે. આપ આપના જીવનમાં ખુબ પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!