MORBI

મોરબી જિલ્લાના ટુ, થ્રી તેમજ ફોર વ્હીલર અને ટ્રાન્સ્પોર્ટ વાહન માટેના તમામ નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ટુ, થ્રી તેમજ ફોર વ્હીલર અને ટ્રાન્સ્પોર્ટ વાહન માટેના તમામ નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

ટુ-વ્હીલર માટે GJ36AA, GJ36AB, GJ36AE, GJ36AG, GJ36AH તથા ફોર વ્હીલર માટે GJ36AF, GJ36AJ તથા ટ્રાન્સ્પોર્ટ વાહન માટે GJ36X અને થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા.૦૨/૧૦/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૦૨/૧૦/૨૦૨૩ થી તા.૦૪/૧૦/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૦૪/૧૦/૨૦૨૩ થી ૦૬/૧૦/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૦૬/૧૦/૨૦૨૩ થી ના રોજ ઓક્શનનુ પરિણામ ww.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. જેથી પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!