GUJARAT

JMR-MP-EX MINI.-JI.PA. સભ્યનો આભાર

JMR-MP-EX MINI.-JI.PA. સભ્યનો આભાર

જામજોધપુર તાલુકામા મોટો બ્રીજ મંજુર

જામનગર (નયના દવે)

છેવાડા માનવી સુધી સુવિધાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી એક તરફ હાલ દેશભરમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા ચાલે છે આઝાદીનો અમૃત કાળ છે અને દેશ પ્રગતિની હરણફાળ ભરે છે ત્યારે ધબકતુ ભારત એટલે ગ્રામ્ય જીવન તેને ઉજાગર કરવા જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ સતત પ્રયત્ન શીલ રહે છે અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારને સમાંતર ન્યાય આપી પ્રશ્ર્નો હલ કરવા અવિરત પ્રયત્નશીલ રહે છે તેવુ જ એક મહત્વનુ કામ પુનમબેને સરકારમાથી મંજુર કરાવ્યુ છે જેમા સાથે પુર્વ કેબીનેટ મીનીસ્ટર ચીમનભાઇ જીલ્લા પંચાયત સભ્ય હર્ષદીપ સુતરીયાની મહેનત છે

જામજોધપુર પંથકના ચોથા સ્તંભની સીનીયર જાગૃત પ્રહરી અશોક ઠકરાર ના જણાવ્યા મુજબ
સાંસદ પુનમબહેન માડમ પૂર્વ કેનીનેટ મંત્રી ચિમનભાઇ સાપરીયા જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદીપ (લાલજી) સુતરીયા ના અથાગ પ્રયાસથી જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે મીણસાર નદી ઉપર ૮ કરોડના ખર્ચે નવો બ્રીજ મંજૂર કરવામાં આવેલ છે જેમને લઇ આ વિસ્તારના પ્રતિનીધી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય જેઠાભાઈ મોરી તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી.ડોડીયાએ આ વિસ્તારની પ્રજાવતી આ જન પ્રતિનિધીઓનો અને ખરા અર્થમાં અગ્રણીઓનો આભાર વ્યક્ત કરેલ છે. આ પુલથી સત્તાપર તરસાઇ
વાંસજાળિયા જામ સખપુર
સહિત આજુબાજુના ગામને ફાયદો થશે અને ખેડૂતો વિદ્યાર્થીઓ ગ્રામજનો મુસાફરો વાહન વ્યવહારને ખૂબજ સાનુકુળતા થશે
આ તકે આ પ્રોજેક્ટ અંગે જાણીને ગ્રામજનો ખુબ ખુશ થયા છે કેમકે આટલી મોટી રકમનો પ્રોજેક્ટ સાકાર થતા ક્યાક ને ક્યાંક જીવન ધોરણ ઉચુ આવશે તે નક્કી છે સાથે સમગ્ર વિસ્તારનુ મુલ્ય ઉચકાશે સાથે સાથે ચોમાસા સહિત બારેમાસ આવાગમન સરળ રહેશે

@__________
BGB
gov accre.Journalist
jmr
8758659878

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!