JUNAGADHMANGROL

માંગરોળ: નગીચાણા ગામની પે સેન્ટર શાળાની મુલાકાત લેતા ધારાસભ્ય દેવાભાઈ માલમ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં આજરોજ 88-કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ માલમ એ નગીચાણા ગામમાં આવેલ પે સેન્ટર શાળાની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી

88-કેશોદ વિધાનસભા ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા તેમના પી.એ.વજુભાઈ તેમજ નગીચાણા ગામનાં અરજણભાઈ પીઠીયા,કરશનભાઇ ભૂવા,રામ ભાઈ નંદાણીયા તથા સાથી કાયૅકરો દ્વારા નગીચાણા પે સેન્ટર શાળાની મુલાકાત લેવામાં આવી હતી.

આ સરપ્રાઈઝ મુલાકાત વખતે સવારે શાળાનાં વિધાથીંઓ દ્વારા સુંદર મજાની બાલસભા ચાલું હોય જે નિહાળી તેમણે ખૂબ જ આનંદ વ્યકત કર્યો તેમજ શાળા પરિસર તથા વગૅખંડની કાયૅપ્રણાલી નિહાળી.

આ સાથે જ શાળાનાં આચાર્ય દિલીપ ભાઈ અને તમામ શિક્ષકગણનાં આયોજન પૂવૅકના કાયૅને બિરદાવ્યું હતું

—— રિપોર્ટર વસંત અખિયા —–માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!