GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની‌ મદીના સોસાયટીમાં જુગાર રમતા એક મહિલા સહીત ત્રણ ઝડપાયા

મોરબી: મદીના સોસાયટીમાં જુગાર રમતા એક મહિલા સહીત ત્રણ ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબીની મદીના સોસાયટીમાં ફારૂકભાઈ મેમણના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા અશ્ર્વિનભાઇ માનસીંગભાઇ ધોળકીયા ઉવ.૨૧ રહે. ઇન્દિરાનગર મંગલમ કારખાના પાછળ મોરબી-૨, રોહિતભાઇ કેશુભાઇ કુંવરીયા ઉવ.૨૫ રહે.ઇન્દિરાનગર મંગલમ કારખાના પાછળ મોરબી-૨, જીજ્ઞાબેન રમેશભાઇ બાબુભાઇ સાતોલા ઉવ.૩૫ રહે.ત્રાજપર ખારી રામજીમંદિર પાસે મોરબી-૨ ને રોકડા રૂ.૧૪,૭૦૦/-સાથે ઝડપી લીધેલ હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટે.માં ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!