GUJARATLUNAWADAMAHISAGAR

કડાણા ખાતે કાનૂની સાક્ષરતા શિબિર યોજાઈ.

આસીફ શેખ લુણાવાડા

કડાણા ખાતે કાનૂની સાક્ષરતા શિબિર યોજાઈ.

આજ રોજ કડાણા તાલુકા કાનૂની સેવા સતા મંડળ કડાણા દ્વારા કડાણા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં કાનૂની સાક્ષરતા શિબિર પ્રિન્સિપાલ કડાણા કોર્ટ- .મિશ્રા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલ.. જેમાં બાર એસોસિએશનના પ્રમુખ, મંત્રી  એડવોકેટએ તથા મહિલા અને બાળ એકમ કચેરી (DHEW) લુણાવાડાથી દિનેશભાઇ ગરાસિયા હાજર રહી. મહિલા સ્વાવલબન યોજના અંતર્ગત માહિતી આપી હતી. આભારવિધિ રાજેન્દ્રસિંહ પરમાર એડવોકેટ એ કરી હતી…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!