JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી

જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર, ચોકી સોરઠ ખાતે આવેલ કેમ્પસ વિસ્તાર બફેલ રેન્જ ખાતે તા.૨૯/૨/૨૦૨૪ સુધી  સવારના ૬ -૩૦ થી ૧૯-૦૦ દરમિયાન  ફાયરીંગ પ્રેકટીસ યોજાનાર  છે. આ પ્રેકટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવરનવર ભયજનક જણાતી હલઈ જાહેર સલામતીના હેતુસર અધિક ફાયરીંગના સ્થળ જે અન્વયે અધિક જીલ્‍લા મેજિસ્‍ટ્રેટ એન.એફ. ચૌધરી એ તેમને મળેલ સત્તાની રુઇએ તાત્કાલીક અસરથી  તા ૨૯/૨/૨૦૨૪ સુધી જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્‍જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી  રાજય અનામત પોલીસ તાલીમ કેનદ્ર  ચોકી (સોરઠ) (મીનીચર રેન્જ ફાયરીંગ બટ ) વિસ્તાર તથા તેની આજુબાજુના ૧ કિલોમીટર  વિસ્તારમાં જાહેર જનતા/ રાહદારીઓ/ વાહનોની પ્રવેશબંધી ફરમાવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!