DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા હરીપર હાઈવે પરથી વિદેશી દારૂની બોટલો ભરેલી કાર ઝડપાઈ.

તા.18/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 166 કિ.રૂ.49,800 તથા ઈકો કાર કિ.રૂ. 2,00,0000 એમ કુલ મળીને રૂ.2,49,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગીરીશભાઇ પંડ્યાની સૂચનાથી જિલ્લામાં દારૂ જુગારની પ્રવ્રુતિઓને નાબુદ કરી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી છે આથી ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત દ્વારા ડ્રાઇવ રાખવામા આવી હતી અને ડીવાયએસપી સ્કોર્ડના નરેશભાઈ ભજીયાને મળેલી બાતમીના આધારે સ્ટાફના મયુરભાઈ ચાવડા સાથે ધ્રાંગધ્રા વિસ્તારમા હાઇવે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા ફરતા ફરતા ધ્રાંગધ્રા હરીપર રોડ પર જીન પાસે હાઈવે રોડ ઉપર એક શંકાસ્પદ ઈકો ગાડી નીકળતા જેને ઉભી રખાવવા ઇશારો કરતા ઈકો ગાડી ઉભી રાખેલી નહી આથી પોલીસે ગાડીનો પીછો કરતા આરોપી ગાડી ઉભી રાખતા ઝડપીને ગાડી ચેક કરી હતી જેમાં ગાડીની અંદર ભરેલો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોની પેટીઓ હોવાનુ જણાય આવ્યુ હતુ આ કામના આરોપી વિજયભાઈ એમ સાગઠીયાને ઈકો ગાડીના ચાલકે પોતાના કબ્જાની ભોગવટા વાળી સફેદ કલરની ઈકો ગાડી અને વિદેશી દારૂની બોટલ 166 સહિત કુલ કિ.રૂ.2,49,800 નો મુદ્દામાલ રાખી ઝડપી પાડી તેના વિરૂધ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!