GUJARATMORBIWANKANER

વાંકાનેર હસનપર પરના નાલા પાસે સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર હસનપર પરના નાલા પાસે સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર નજીક હસનપરના નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત આધારે સીટી પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે (૧)ભરતભાઈ જગદીશભાઈ ડાભી (૨), રાજકુમાર જગદીશભાઈ ડાભી (૩) અને દેવજીભાઈ વાઘજીભાઈ મકવાણા  રહે. બધા શક્તિપરા હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૭૭૭૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!