MORBIMORBI CITY / TALUKO

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી પરશુરામ યુવા ગ્રુપ- મોરબી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી પરશુરામ યુવા ગ્રુપ- મોરબી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

બિપરજોય વાવાઝોડાના પગલે અત્યારના સંજોગોમાં કુદરતી આપાત કાલીન પરિસ્થિતિ ગુજરાતના મોરબી જીલ્લો, પોરબંદર જીલ્લો, દ્વારકા જીલ્લો, જામનગર જીલ્લો તેમજ ભૂજ જીલ્લામાં વ્યાયક પ્રમાણમાં “બિપરજોય” વાવાઝોડુ આવશે તેવા હવામાન વિભાગના રિપોર્ટ છે. કુદરતી આપત્તિ વખતે માનવ લાચાર છે. આવા સંજોગોમાં કર્મને સમર્પિત કાર્યકર્તા હોવાને નાતે આપણું સામાજીક દાયિત્વ બને છે. રાષ્ટ્રીય આપત્તિ કાલમાં દરેક કાર્યકર્તા ત્યાંના સમાજના બધાજ લોકોને જોડી જરૂરિયાતમંદ લોકોને યોગ્ય વ્યવસ્થા થાય તે માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી જિલ્લા દ્વારા હેલ્પ લાઈન નંબર આપવામા આવે છે. શ્રી પરશુરામ યુવાગ્રુપની આખી ટીમ સતત આવી વિકટ પરિસ્થિતિમાં મોરબી જિલ્લાની તમામ જનતાની મદદ માટે કાર્યશીલ છે અને રહેશે. વિકટ પરિસ્થિતિમાં કોન્ટેક્ટ કરવા માટે, અતુલભાઇ જોષી પ્રમુખશ્રી ૯૯૨૫૪ ૮૬૯૯૯, જયદિપભાઇ મહેતા મહામંત્રીશ્રી ૯૭૨૭૭ ૧૯૧૭૬, નયનભાઇ પંડયા મહામંત્રીશ્રી ૯૮૨૪૯ ૬૧૬૩૨, કમલભાઇ દવે ઉપપ્રમુખશ્રી ૯૯૦૯૦ ૦૯૦૨૭, મહીધરભાઇ દવે ઉપપ્રમુખશ્રી ૯૧૫૭૪ ૫૬૭૮૯, રૂષિભાઇ મહેતા ઉપપ્રમુખશ્રી ૭૪૦૫૪ ૦૦૯૯૯
પ્રમુખશ્રી / મહામંત્રીશ્રી શ્રીપરશુરામ યુવા ગ્રુપ મોરબીની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!